
ભારતે ઓસ્ટ્રેલિયાને 13 રને હરાવ્યું : અંતિમ વન-ડેમાં હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજાનું શાનદાર પ્રદર્શન
ઓસ્ટ્રેલિયાએ 2-1થી સિરીઝ જીતી સ્પોર્ટ્સ- મી.રિપોર્ટર, 2જી ડિસેમ્બર. ભારતે કેનબેરાના મનુખા ઓવલ મેદાન પર રમાયેલી ત્રીજી અને અંતિમ વન-ડે ક્રિકેટ મેચમાં હાર્દિક પંડ્યા
[...]