gang

હનીટ્રેપ ગેંગને મદદ કરવાના આરોપી મહિલા PI એ સેનિટાઈઝર પી લેતા, હોસ્પિટલ ખસેડાયા

ક્રાઈમ-અમદાવાદ, મી.રિપોર્ટર, ૧૪મી મે.  હનીટ્રેપ ગેંગને મદદ કરવાના આરોપી બનેલા તત્કાલિન પૂર્વ મહિલા પીઆઇ ગીતા પઠાણે  ગત મોડી રાત્રે સેનિટાઇઝર પી લેતા, વધુ [...]

ગોત્રીના પાશ્વ ડુપ્લેક્ષમાં મોડી રાત્રે હથિયારધારી ત્રણ લૂંટારૂ ઘૂસ્યા: પોલીસે લૂંટારુ ટોળકીની ધરપકડ કરી

લૂંટ ચલાવીને ઘરની બહાર નીકળતાજ પોલીસે દબોચી લીધા :  વડોદરા-ક્રાઈમ, મી.રિપોર્ટર, ૩૦મી મે શહેરના ગોત્રી રોડ કૃણાલ ચોકડી પાસે આવેલ બી-21, પાશ્વ ડુપ્લેક્ષમાં [...]

ખંડણીખોર ટોળકીના ક્યાં માથાભારે ની ધરપકડ કરીને વડોદરા પોલીસે વરઘોડો કાઢ્યો ? જુઓ..વિડીયો…

વડોદરા, ક્રાઈમ-મિ.રિપોર્ટર, ૯મી માર્ચ શહેરના દંપતિને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર માથાભારે ખંડણીખોર ટોળકીના સુત્રધારની વડોદરા પોલીસે ધરપકડ કરી હતી. વડોદરા પોલીસે [...]

દારુ પીતા પકડાયેલા ૯ નબીરાઓએ પોલીસ સ્ટેશનમાં સેલ્ફી લીધી, કેપ્શન લખ્યું “વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિથ ગેન્ગ.”

અમદાવાદ, મિ.રિપોર્ટર, ૧૬મી જાન્યુઆરી.  અમદાવાદના વસ્ત્રાપુર જેવા પોશ વિસ્તારમાં ટેરેસ પર દારૂની પાર્ટી ચાલી રહી હોવાની બાતમી મળ્યા બાદ રેડ પાડીને નબીરાઓની ધરપકડ [...]

રાખી સાવંતના થનારા પતિ દિપક કલાલ પર ગેંગરેપની કોશિશ થઇ ? જુઓ શું કહે છે ખુદ દિપક ?

મિ.રિપોર્ટર, ૨જી ડીસેમ્બર. બોલીવુડની કોન્ટ્રાવર્સી કિવન રાખી સાવંત  દીપક કલાલ સાથે ૩૧મી ડિસેમ્બરના રોજ લોસ એન્જલસમાં લગ્ન કરશે. બંને જણાએ સત્તાવાર જાહેરાત પણ [...]

દિવાળીના દિવસે જ પોલીસનું મોટું ઓપરેશન : ચોરેલા ૮ લાખમાંથી મકાન ખરીદવા જનારા ગેંગના 4ને ક્રાઇમ બ્રાંચે ઝડપ્યા

વડોદરા, ૭મી નવેમ્બર.  ચોરી કરેલા મુદ્દામાલમાંથી રૂપિયા 8 લાખ નવા ખરીદેલા મકાનના એડવાન્સ આપવા જઇ રહેલ ઘરફોડ ચોરી કરતી ગેંગના મુખ્ય સુત્રધાર સહિત [...]

નોકરીલક્ષી બોગસ વેબસાઈટ બનાવીને ઓનલાઈન છેતરપીંડી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ

વડોદરા, ૨૯મી ઓક્ટોબર. નોકરી લક્ષી નકલી વેબસાઈટ બનાવીવડોદરા સહિત દેશના 3.54 લાખ શિક્ષીત બેરોજગાર યુવાનોને નોકરીની લાલચ આપીનેઓનલાઈન છેતરપીંડી કરતી આંતરરાજ્ય ગેંગ ના [...]