
પારૂલ યુનિવર્સિટીના વડોદરા સ્ટાર્ટ અપ ફેસ્ટીવલની સીઝન-2માં 30 ઇન્ડસ્ટ્રીયલ અને બિઝનેસમેને સ્ટાર્ટઅપ માટે પ્રોત્સાહિત કર્યા
એજયુકેશન – વડોદરા, મી.રિપોર્ટર , 3જી એપ્રિલ. પારૂલ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં તેના વડોદરા સ્ટાર્ટ અપ ફેસ્ટીવલની દ્વીતિય સીઝનનું આયોજન કરાયું હતું. ત્રિદિવસીય ફેસ્ટીવલમાં
[...]