excited

વડોદરામાં ભાજપ-કોગ્રેસના કાર્યાલયો ધમધમી ઉઠ્યા : ટિકિટ વાંચ્છુકોમાં ઉત્સાહ વધ્યો, પ્રચાર માટે બેઠકોના આયોજનો શરૂ

રાજનીતિ-વડોદરા, ધીરજ ઠાકોર, 3જી નવેમ્બર. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આજે જાહેરાત થતા જ વડોદરામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યાલયો પર ચૂંટણીલક્ષી બેઠકો ધમધમી ઉઠી છે.  [...]