done

કોર્ટના પટાંગણમાં રાજ કુંદ્રા બોલ્યો, કંઈ જ ખોટું કર્યું નથી, મને જાની જોઈ ને ફસાવવામાં આવી રહ્યો છે

મુંબઈ- મી.રિપોર્ટર,  ૨૭મી જુલાઈ.  મુંબઈ કોર્ટે પોર્ન ફિલ્મો બનાવવા ને કેસમાં   રાજ કુંદ્રા અને તેના સાથીદાર રયાન થોરપેને વધુ 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં [...]

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની મતગણતરી એકસાથે નહિ થાય, હાઈકોર્ટનો ચુકાદો

તમામ ચૂંટણીની મતગણતરી એક જ દિવસે રાખવાની માંગ કરી હતી અમદાવાદ – મી.રિપોર્ટર , 19મી  ફેબ્રુઆરી .  રાજ્યમાં 21મી અને 28મીએ યોજાનાર સ્થાનિક [...]

જીવનમાં અઢળક રૂપિયા મેળવવા માટે શું કરવું જોઈએ ? માં લક્ષ્મીને કેવી રીતે પ્રસન્ન કરવી ? 

એસ્ટ્રો ગુરુ- મી.રિપોર્ટર, 16મી  ફેબ્રુઆરી. દરેકના જીવનમાં ધન અને દૌલતની જરૂરિયાત રહે છે.  એના વગર જીવન ને જીવવું મુશ્કેલ બની જાય છે. જીવનમાં [...]

વડોદરામાં રેડ ઝોન અને યેલો ઝોનમાં હાઉસ ટુ હાઉસ સ્ક્રિનિંગ કરવામાં આવશે

હેલ્થ – વડોદરા, મી.રિપોર્ટર, 10 મી એપ્રીલ. વડોદરામાં ઓરેન્જ ઝોન, યેલો ઝોન, રેડ ઝોન અને પ્રોટેક્ટેડ ઝોન બનાવી કામગીરી હાથ ધરાશે. રેડ ઝોન [...]

ગરમીથી પશુ-પંખીઓને બચાવવા સયાજીબાગના ઝુમાં વિશેષ વ્યવસ્થા, પાણીનો મારો કરીને ગ્લુકોઝવાળુ પાણી ને ફળો અપાય છે..જુઓ.વિડીયો

વડોદરા, મિ.રિપોર્ટર, ૧લી મે. ગુજરાત સહીત સમ્રગ દેશમાં ઊનાળા ની કાળઝાળ ગરમી પડવા ના કારણે માનવ જન-જીવન ત્રસ્ત થઇ ગયું છે. ત્યારે આકાશ માંથી [...]

RBI હવે રૂપિયા 200 અને 500 રૂપિયાની નવી નોટ બહાર પાડશે…વાંચો કેમ ?

નવી દિલ્હી, મિ.રિપોર્ટર, ૨૫મી એપ્રિલ દેશમાં નોટબંધી બાદ  રિઝર્વ  બેંકે  રૂપિયા  200 અને 500 ની નવી નોટ બહાર પાડી હતી. જોકે  હવે એક [...]

મહાશિવરાત્રિએ તાજપુરા ધામની શ્રી નારાયણ આઈ હોસ્પિટલમાં આધુનિક ઓપરેશન થિયેટરનો શુભારંભ : આંખોના ઓપરેશન નિઃશુલ્ક કરાય છે

મિ.રિપોર્ટર, ૬ ઠ્ઠી  માર્ચ મહાશિવરાત્રિએ શહેરની નજીક આવેલા તાજપુરા ધામ સ્થિત શ્રી નારાયણ આઈ હોસ્પિટલમાંઅત્ય આધુનિક ઓપરેશન થિયેટરનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં  [...]

લો..બોલો..અમદાવાદ અને સુરતમાં એસ્કોર્ટ ગર્લ કરતા બોયના ભાવ 6 થી 10 ગણા, કેવી રીતે ડીલ થાય છે, વાંચો ?

અમદાવાદ, મિ.રિપોર્ટર, ૨૭મી ડીસેમ્બર દર વર્ષે કેટલાક માલેતુજારો દ્વારા થર્ટી ફર્સ્ટની પાર્ટી અને ન્યૂ યર ના આગમનને વધાવવા માટે શરાબ-શબાબ  પાર્ટીનું આયોજન કરાય છે. આમાં અમદાવાદ [...]

ફર્સ્ટ ડેફ ટી૨૦ વર્લ્ડકપ ૨૦૧૮માં ગુજરાત નો ડંકો : જોકે ભારત ફાઈનલ હાર્યું

મિ.રિપોર્ટર, ૨જી ડીસેમ્બર. સત્યમ નેવાસકર  ડી.સી.એસ ડેફ ક્રિકેટ સોસાયટી દ્વારા આયોજિત ડેફ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ- ટી ૨૦ વર્લ્ડકપ ૨૦૧૮માં ભારતનો કારમો પરાજય થતાં તે  [...]

દિવાળીના દિવસે કઈ રીતે પૂજા કરવી અને ક્યાં શ્રેષ્ઠ મુહુર્તે કરવી જોઈએ કે, ધનની વર્ષા થાય ? જુઓ…વિડીયો…

મિ.રિપોર્ટર, વડોદરા, ૭મી નવેમ્બર. દિવાળીનો તહેવાર એટલે જીવનમાં ખુશીઓનો રંગો ફેલાવાનો તહેવાર. દિવાળીના દિવસે નાત-જાત, અમીરી-ગરીબી અને ઊંચ-નીચ ની દિવાલોને તોડીને તમામને પ્રેમપૂર્વક [...]