does

કોવિડ ગાઇડલાઇન નું નેતાઓ જ પાલન કરતા નથી, નેતા માસ્ક ન પહેરે તો 500 નો દંડ અને જનતાને 1000 દંડ : 114 કરોડનો દંડ વસુલાયો

ગાંધીનગર- મી.રિપોર્ટર, 18 મી માર્ચ. રાજ્યમાં ચુંટણીઓ અને તેના પરિણામો આવ્યા બાદ  કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. કોરોનાના ફેલાવા માટે જેટલા [...]

શું ભજીયા (પકોડા)માં જીવ હોય છે ? પલ્સ રેટ મીટરમાં ભજીયાની ધડકન તેજ બની ? …જુઓ વિડિયો….

મનોરંજન – મી.રિપોર્ટર, 2જી ડિસેમ્બર. કોરોનાકાળમાં માત્ર મોત  આંકડા સાંભળીને, ઘરમાં પુરાઈ ને જો તમે ત્રસ્ત  બન્યા હોય તો તમારા ચહેરા પર  હસી [...]

શહેરની સ્કૂલમાં 4 હજાર વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ ન મળતા કોંગ્રેસે ચક્કાજામ કર્યો, 30 કાર્યકરોની અટકાયત

ડી.ઇ.ઓ.એ આપેલી ખાત્રી પૂરી ન કરતા કોંગ્રેસ ઉગ્ર આંદોલનના માર્ગે : પોલીસ દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ (ટીકો), ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ), પપ્પુ [...]

NDA-2 ની સરકારમાં PM તરીકે ફરી એક વખત મોદી શપથ લેશે, ત્યારે જાણો વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને કેટલો પગાર મળે છે ?

નવી દિલ્હી-રાજનીતિ,મિ.રિપોર્ટર,૩૦મી મે કેન્દ્રમાં પુનઃ નરેન્દ્ર મોદીની સરકાર બનશે. આજે સાંજે વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી શપથ પણ લેશે. તેમની સાથે અંદાજે ૭૦ જેટલા [...]

શું કપલ પોતાના પાર્ટનર સાથે દરરોજ સેક્સ કરે તો તબિયત સારી રહે છે ? જાણો..રીસર્ચ શું કહે ?

હેલ્થ, મિ.રિપોર્ટર, ૧૭મી મે.  દેશમાં સેક્સ અંગે અનેક ગેરમાન્યતાઓ છે. જેમાં મોટાભાગના યુવાનો અને દંપતી સેક્સને માત્ર એક મજા તેમજ બાળકો પેદા કરવા [...]

ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં મી ટુ સંદર્ભે અવાજ ઉઠાવનારી સ્ત્રી કલાકાર સેક્સ્યુઅલી એબ્યુસ થયેલી છે : આગ વગર ધુમાડો ન નીકળે : અનુ કપૂર

બોલીવુડ- મી.રિપોર્ટર, ૨૭મી એપ્રિલ. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં મી ટુ સંદર્ભે અવાજ ઉઠાવનારી સ્ત્રી કલાકાર સેક્સ્યુઅલી એબ્યુસ થયેલી છે. ૭૦ ટકા સ્ત્રીઓ ની ફરિયાદ સાચી [...]

યુવક-યુવતીને ફર્સ્ટ ડેટ પર સેક્સની ઈચ્છા કેમ થાય છે ? રિસર્ચ શું કહે છે ? વાંચો ?

મિ.રિપોર્ટર, ૧૯મી જાન્યુઆરી.  આપણે ઘણીવાર યુવાનોને એવું કહેતા કે સાંભળ્યા હશે કે પછી વાંચ્યું હશે કે ફર્સ્ટ ડેટ પર સેક્સ કરવું યોગ્ય નથી, [...]

શું સોશયલ મીડિયા ગર્લ્સને ડિપ્રેશનનો શિકાર બનાવી રહ્યું છે ? વાંચો…ચોકાવનારો રીપોર્ટ શું કહે છે ?

લંડન, મી.રિપોર્ટર, 13મી જાન્યુઆરી આધુનિક યુગમાં ટેકનોલોજીનો ક્રેઝ વધ્યો છે. એમાય યુવાનો  પોતાના મિત્રો અને સંબંધીઓ સાથે સોશીયલ મીડીયા પર  વધુ સમય વિતાવવાનું પસંદ કરે [...]

શું સ્તનપાન સાથે બાળક રાઈટી થશે કે લેફ્ટી તેનો સબંધ છે ? હા, વાંચો કેવી રીતે ?

સ્તનપાન કરવાવાળા બાળકો રાઇટી : એક મહિનાથી ઓછું સ્તનપાન કરવાવાળા બાળકો લેફ્ટી બને છે  મિ.રિપોર્ટર, ૧૨મી જાન્યુઆરી.  શું સ્તનપાન સાથે બાળક રાઈટી થશે કે [...]

સેક્સ પાર્ટનર્સની સંખ્યા પુરુષો વધારીને કહે છે ? કેમ જાણો ? કારણ જાણીને ચોકી જશો….

મિ.રિપોર્ટર, ૧૨મી ડીસેમ્બર.  સેક્સ પાર્ટનર્સની સંખ્યા પુરુષો વધારીને કહે છે ? આ સાચું છે. મહિલાની સરખામણીમાં પુરુષો ઘણીવાર પોતાના સેક્સ પાર્ટનર્સની સંખ્યા વધારીને કહે છે. [...]