city

શહેરના મેયર કેયુર રોકડિયા કોરોનાગ્રસ્ત, વડોદરા IT ઓફિસમાં કોરોના બ્લાસ્ટ, ચીફ કમિશ્નર સહીત 24 કર્મચારીઓ સંક્રમિત

વડોદરા- મી.રિપોર્ટર, 25મી  માર્ચ.  વડોદરા શહેરના મેયર કેયુર રોકડિયાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કેયુર રોકડિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતે કોરોના [...]

બેસ્ટ સિટી રેંકિંગ : દેશના ટોપ 10 શહેરોમાં અમદાવાદ ત્રીજા નંબરે, સુરત પાંચમા, વડોદરા આઠમા નંબરે

નવી દિલ્હી- મી.રિપોર્ટર,  ૪થી માર્ચ.  દેશમાં ઈઝ ઓફ લિવિંગ એટલે કે રહેવા લાયક શહેર. કેન્દ્ર સરકારના કેન્દ્રીય આવાસ અને શહેરી મામલાના મંત્રાલયે ઈઝ [...]

વડોદરામાં કોંગ્રેસની ભૂંડી હાર બાદ શહેર પ્રમુખ પ્રશાંત પટેલનું રાજીનામુ, 34 વર્ષથી જીતતા કોંગ્રેસના ચિરાગ ઝવેરીનો પરાજય

રાજનીતિ – વડોદરા, મી.રિપોર્ટર, 23મી ફેબ્રુઆરી.  રાજ્યના 6 મહાનગર પાલિકાની ચૂંટણીમાં મતો હાથ ધરાયેલી ગણતરીમાં વડોદરાની કુલ 76 બેઠકો પૈકી ભાજપ ને 69 [...]

વડોદરાની 76 બેઠકો પર સાંજે 4 વાગ્યા સુધી 33.45 ટકા મતદાન થયું , રાજકીય પક્ષોની ચિંતા વધી !

રાજનીતિ-વડોદરા,મી.રિપોર્ટર, 21મી ફેબ્રુઆરી વડોદરા મહાનગરપાલિકાની 19 વોર્ડની 76 બેઠકો માટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે. જેમાં 280 ઉમેદવારો વચ્ચે જંગ [...]

વડોદરાની 76 બેઠકો પર મતદાન શરૂ, સાંસદ, ધારાસભ્યો અને શહેર પ્રમુખે મતદાન કર્યું

રાજનીતિ-વડોદરા,મી.રિપોર્ટર,21મી ફેબ્રુઆરી વડોદરા મહાનગરપાલિકાની 19 વોર્ડની 76 બેઠકો માટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે. જેમાં 280 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. [...]

દેશમાં 5G Service નો રોડમેપ Airtel એ તૈયાર કર્યો, ટૂંક સમયમાં આ શહેરમાં શરુ થશે..

ટેક્નોલોજી- મી.રિપોર્ટર, 6ઠ્ઠી ફેબ્રુઆરી.  દેશમાં નવી ટેક્નોલોજી સાથે  સસ્તો પ્લાન આપવામાં  અત્યાર સુધી jio કંપની સૌથી આગળ રહી છે. jio એ પણ પોતાની [...]

કોરોના કહેર : 3 લાખથી વધારે લોકોએ કોરોના મહામારીના લીધે ન્યૂયોર્ક શહેર છોડી દીધું

ન્યૂયોર્ક – મી.રિપોર્ટર, ૧૫મી નવેમ્બર.  વિશ્વમાં કોરોના નો કહેર જારી છે. એમાય અમેરિકામાં કોરોના મહામારીએ ભારે હાહાકાર મચાવ્યો છે. રોજના દોઢ લાખથી વધારે [...]

અમદાવાદ શહેર કોંગ્રેસ-પ્રમુખના પુત્ર સહિત 20 યુવા દારૂની મહેફિલ માણતાં ઝડપાયા, 89 લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ- ક્રાઈમ, ૧૧મી નવેમ્બર.  શહેરમાં જેમ જેમ ઠંડીનો માહોલ છવાઈ  રહ્યો છે તેમ દારૂ નો નશો કરનારા લોકોની મોસમ પૂરબહારમાં ખીલી ઉઠી છે.  [...]

VMC કોરોનાના સાચા આંકડા જાહેર ન કરાતા હોવાનો ભાજપના MLA જીતેન્દ્ર સુખડિયાનો આક્ષેપ

રોજ 400 જેટલા કોરોના પોઝિટિવ કેસ અને 20થી વધુ મોત  થાય છે :  કોર્પોરેટર ચિરાગ ઝવેરી : મૃત્યુઆંક વધતા ગેસ ચિતાને બદલે લાકડાની ચિતા ઉપર [...]

વડોદરા શહેરના MLA શ્રીમતી મનીષાબેન વકીલે મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલ અને વાચકો માટે શું સંદેશો આપ્યો ?

રાજનીતિ – મી.રિપોર્ટર, 7મી સપ્ટેમ્બર.  મી.રિપોર્ટર ન્યુઝ પોર્ટલ શરુ થયા ને તાજેતરમાં જ બે વર્ષ પૂર્ણ થયા. આ બે વર્ષમાં વિવિધ ન્યુઝ, સમાજના [...]