cabinet

મંત્રીમંડળનું વિસ્તરણ : જવાહર ચાવડાએ કેબિનેટ પ્રધાન, યોગેશ પટેલ અને હકુભાએ રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા..જુઓ ફોટા…

રાજભવનમાં યોજાયેલા શપથવિધિ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રુપાણી, ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો પણ હાજર રહ્યાં : ત્રણેય મંત્રીઓને ખાતાની ફાળવણી પાછળથી થશે ગાંધીનગર-મિ.રિપોર્ટર, ૯મી [...]