border

મોદી અડધો કિલોમીટર ચાલીને બાબા કેદારનાથના દર્શન કર્યા : ભારત ચીન સરહદ જઈ જવાનો સાથે દિવાળી મનાવી…

દિલ્હી, ૭મી નવેમ્બર.  દિવાળીના પર્વ પર ઉત્તરાખંડ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત ચીન સરહદ- હર્ષિલ બોર્ડર જઈ આઈટીબીપીના સૈનિકોને મીઠાઈ ખવડાવી શુભકામના પાઠવી [...]