bjps

વડોદરામાં ભાજપનો ભગવો લહેરાયો, ભાજપ ને 69 બેઠકો અને કોંગ્રેસને માત્ર 7 બેઠકો, કોંગ્રેસની ભૂંડી હાર

રાજનીતિ – વડોદરા, મી.રિપોર્ટર, 23મી ફેબ્રુઆરી. રાજ્યના 6 મહાનગર પાલિકાની ચૂંટણીમાં મતો હાથ ધરાયેલી ગણતરીમાં વડોદરાની કુલ 76 બેઠકો પૈકી ભાજપ ને 69 [...]

BJP ના 20 સ્ટાર પ્રચારકોની યાદીમાં વડોદરાના ડો.જ્યોતિ પંડ્યા તથા સ્મૃતિ ઈરાની ને અલ્પેશ ઠાકોરનો સમાવેશ

ગાંધીનગર-મી.રિપોર્ટર, 12મી ફેબ્રુઆરી રાજ્યમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણીઓને લઈને  ભાજપે પ્રચાર શરૂ કરી દીધો છે. સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં  ભાજપે  20 સ્ટાર પ્રચારકોની યાદી [...]

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ભાજપની નવી 13 સભ્યોની પાર્લામેન્ટરી બોર્ડની નવી ટીમની જાહેરાત, આ દિગ્ગજોને પડતા મુકાયા

ગાંધીનગર-મી.રીપોર્ટર, ૨૧મી જાન્યુઆરી.  ગુજરાતમાં ૬ મહાનગરપાલિકા સહીત  નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં યોજાનારી  ચૂંટણી પૂર્વે ભાજપની નવી 13 સભ્યોની પાર્લામેન્ટરી બોર્ડની નવી ટીમની જાહેરાત કરવામાં [...]

ગુજરાત ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલનું 92 વર્ષે નિધન, કોરોના પછી હૃદય અને ફેફસાંની બીમારી કારણ બની

રાજનીતિ-મી.રીપોર્ટર, ૨૯મી ઓકટોબર ગુજરાતમાં ભાજપને શૂન્ય થી સત્તા પર બેસાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારા, ભાજપના ભીષ્મ પિતામહ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી  કેશુભાઈ પટેલનું કોરોના [...]

BJP ના સાવલી ના MLA કેતન ઈનામદારનું રાજીનામું….વાંચો…રાજીનામામાં શું લખ્યું ?

રાજનીતિ- વડોદરા, મિ.રિપોર્ટર, ૨૨મી જાન્યુઆરી. વડોદરા જિલ્લાના સાવલી વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામુ આપ્યું છે અને ધારાસભ્ય પદેથી રાજીનામુ આપતો પત્ર વિધાનસભા [...]

જે પરિવાર અંગ્રેજોથી નથી ડર્યો એ એના અવશેષોથી ડરશે ? ભાજપની ભયની રાજનીતિ બુમરેંગ સાબિત થશે : ઋત્વિજ જોષી

રાજનીતિ – મી.રિપોર્ટર, 12મી જુલાઈ. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા અને એમ.એસ. યુનિવર્સિટી ના પૂર્વ વીપી- પ્રમુખ ઋત્વિજ જોષીએ ભાજપ અને ભાજપના નેતાની વિચારધારા [...]

વડોદરા લોકસભાની બેઠક પર ભાજપના શ્રીમતી રંજનબેન ભટ્ટ કે કોંગ્રેસના પ્રશાંત પટેલ જીતશે ? તમે કોને જોવા માંગો છો ?

રાજનીતિ- મી.રિપોર્ટર, ૮મી એપ્રિલ વડોદરા  લોકસભાની  બેઠક પર ભાજપના  શ્રીમતી રંજનબેન ભટ્ટ અને કોંગ્રેસના  પ્રશાંત પટેલ  વચ્ચે જ સીધી ટક્કર છે. લોકસભાની ચૂંટણીમાં [...]

કોંગ્રેસે વિપક્ષના નેતા પરેશ ધાનાણીને અમરેલી બેઠક પરથી ભાજપના નારણભાઈ કાછડિયા સામે ચૂંટણી લડાવાનો નિર્ણય લીધો…વાંચો કેમ ?

અમદાવાદ- મિ.રિપોર્ટર, ૨જી એપ્રિલ ભાજપ અને કોંગ્રેસ ગુજરાતમાં લોકસભાની બેઠકો માટે બાકી ઉમેદવારો માટે બેઠકો ચાલી રહી છે, જેમાં કોંગ્રેસની ઈલેક્શન કમિટીની બેઠકમાં [...]

વાજતે-ગાજતે રેલી કાઢીને વડોદરા બેઠક પર ભાજપના રંજનબેન ભટ્ટે ઉમેદવારી ફોર્મ ભર્યું, ચોકીદાર તેમનો ટેકેદાર બન્યો..જુઓ..વિડીયો

મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉમેદવારી પત્ર ભરતી વખતે હાજર રહ્યા :  વડોદરા બેઠક પર ચા વાળા પછી હવે ચોકીદાર ટેકેદાર બન્યો વડોદરા-મિ.રિપોર્ટર, ૨૯મી માર્ચ  [...]

ભાજપ ના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો પુત્ર BCA ની પરીક્ષામાં ચોરી કરતાં ઝડપાયો

ભાવનગર-મી.રીપોર્ટર, ૨૮મી માર્ચ  ભાજપના ગુજરાત પ્રદેશપ્રમુખ જીતુ વાઘાણીનો પુત્ર મિત ભાવનગર યુનિવર્સિટીની બી.સી.એ.ની પરીક્ષામાં કોપી કરતાં ઝડપાયો હોવાની વિગતો પ્રકાશમાં આવ્યો છે. જેને [...]