atlanta

મી.રિપોર્ટર પોર્ટલ દ્વારા અમેરિકા-એટલાન્ટાની ગોકુલધામ હવેલીના દર્શન કરો : ગોકુલધામ હવેલી 9 મે થી દર્શન માટે પુન: શરૂ કરાઇ

એટલાન્ટાની ગોકુલધામ હવેલીએ કોરોના મહામારીમાં નિભાવી સામાજિક જવાબદારી : તેજસ પટવા અમેરિકા-એટલાન્ટા. દિવ્યકાંત ભટ્ટ વડોદરાના કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠપીઠાધીશ્વર વૈષ્ણવાચાર્ય પૂ.દ્વારકેશલાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ [...]

એટલાન્ટા-ગોકુલધામનો કલ્ચરલ પ્રોગ્રામ ‘નમસ્તે-2020’ આનંદઉલ્લાસ સાથે યોજાયો….જુઓ…વિડીયો..

 નમસ્તે 2020 માં નાના-મોટા 75 થી વધુ સ્વંયસેવકોએ કલાકાર બની ઉત્કૃષ્ઠ પરફોર્મ કર્યું :  કૃષ્ણલીલા, ક્લાસિકલ ડાન્સ, બોલીવુડ ડાન્સ, ઝુમ્બા, ગુજરાતી ફોક, પેટ્રોટિક [...]

એટલાન્ટા સિટીના ગોકુલધામમાં ઇન્ડિયા ડે સેલિબ્રેશન : 300 ફુટ લાંબા ત્રિરંગા સાથે પરેડ યોજાઇ

ફેડરેશન ઓફ ઇન્ડિયન અમેરિકન એસોસિયેશન-જ્યોર્જિયાના નેજા હેઠળ આયોજન : કોન્સલ જનરલ ડૉ.સ્વાતિ કુલકર્ણીએ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો : કારગીલ યુદ્ધના હિરો મેજર જનરલ જી.ડી.બક્ષી ઉપસ્થિત [...]

એટલાન્ટાના ગોકુલધામમાં સર્વોત્તમ યજ્ઞ સાથે શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્યોત્ત્સવ ઉજવાયો…જુઓ..વિડીયો..

સર્વોત્તમ યજ્ઞ વેળા મેઘકૃપા થતાં વૈષ્ણવભક્તો ભાવવિભોર બન્યા : ષષ્ઠપીઠ યુવરાજ વૈષ્ણવાચાર્ય પૂ.આશ્રયકુમારજીના સાંનિધ્યમાં આયોજિત મહાપ્રભુજીના પ્રાગટ્યોત્ત્સવમાં વૈષ્ણવ શ્રદ્ધાળુઓ ઉમટ્યા : ગોકુલધામ વિદ્યાલયના [...]

એટલાન્ટાના ગોકુલધામમાં હર્બલ કલર્સ સાથે વૈષ્ણવ-ભારતીય સમુદાયે રંગોત્સવ મનાવ્યો, જુઓ…વિડીયો…

ગોકુલધામમાં હોળી પર્વે 2000 અને રંગ બરસે ઉત્સવમાં 4000 લોકો ઉમટ્યા :   ટી.વી.કલાકાર કરિશ્મા તન્નાએ ‘રંગ બરસે’ ઉત્સવમાં આકર્ષણ જમાવ્યું  એટલાન્ટા- અમેરિકા, મિ. [...]

1600 ગુજરાતીઓએ એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં પોંક-ઊંધિયું-જલેબીની ઉજાણી કરી : વતનની યાદ તાજી કરી 

વરસાદ-ઠંડી સાથેનો બર્ફિલો માહોલ છતાં સ્વાદ રસિયા ગુજરાતીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા : ગુજરાતી પરિવારોએ વિદેશમાં પોંક-ઊંધિયાની ઉજાણી થકી વતનની યાદ તાજી કરી  એટલાન્ટા-અમેરિકા, મિ.રિપોર્ટર,  [...]

એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં ભારે ઠાઠમાઠથી ઠાકોરજી-તુલસીજીનો વિવાહ મહોત્સવ યોજાયો

ભારતમાં યોજાતા ભપકાદાર લગ્ન પ્રસંગની જેમ હોલમાં આયોજિત તુલસી વિવાહનું વિશ્વભરમાં જીવંત પ્રસારણ કરાયું : ભગવાનના લગ્નને હજારો શ્રદ્ધાળુઓએ માણ્યો. વેદોક્ત મંત્રોચ્ચાર, લગ્ન [...]

૪ ડીગ્રી ઠંડી વચ્ચે એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં અન્નકૂટ મહોત્સવ ઉજવાયો : 3500 શ્રદ્ધાળુઓ ઉમટ્યા

 ગોકુલધામના પ્રાંગણમાં આયોજિત ગોવર્ધન પૂજા વેળા ફૂંકાયેલા બર્ફિલા પવનો શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને ડગમગાવી શક્યા નહીં :  4 કલાક સુધી ચાલેલા અન્નકૂટ દર્શનનો વૈષ્ણવ શ્રદ્ધાળુઓએ લ્હાવો [...]