
વડોદરાના હવાલા કૌભાંડની તપાસનો રેલો પહોંચ્યો કચ્છ, બોર્ડર નજીક 6 મસ્જિદોમાં SITની સઘન તપાસ
વડોદરા- મી.રિપોર્ટર , 7મી સપ્ટેમ્બર. દુબઈથી આવતા ભંડોળના કેસમાં તપાસનો રેલો કચ્છમાં આવેલી ભારત-પાકિસ્તાનની બોર્ડર સુધી પહોંચ્યો છે. હવાલા કાંડની તપાસ કરી રહેલી
[...]