ભાજપના વાયોયંગ ઉમેદવાર યોગેશ પટેલ 1 લાખ, મનીષા વકીલ 98597 અને શહેર મેયર કેયુર રોકડીયા 84013 લીડ થી ભવ્ય વિજય…વાંચો ને જુઓ…
રાજનીતિ-વડોદરા, મિસ્ટર રિપોર્ટર ન્યુઝ, ધીરજ ઠાકોર, 8મી ડિસેમ્બર. ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં વડોદરા શહેર જીલ્લા ની કુલ ૧૦ બેઠકો માટે આજે…