આનંદીબેનના વિશ્વાસુ ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યાં, 6 વાગે રાજ્યપાલ ને મળશે

અમદાવાદ-રાજનીતિ, મી.રિપોર્ટર, ૧૨મી સપ્ટેમ્બર.  ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ પહેલા જ વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદેથી અચાનક રાજીનામાં બાદ નવા મુખ્યમંત્રી ને શોધવા માટે આજે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક

Read More