ajay

વડોદરા મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુની રાષ્ટ્રપતિના જોઇન્ટ સેક્રેટરી તરીકે નિયુક્તી : વડોદરાને નવા કમિશનર મળશે

વડોદરા , મિ.રિપોર્ટર, ૨૦મી જુલાઈ.  વડોદરા મહાનગર સેવા સદનમાં છેલ્લા દોઢ વર્ષથી ફરજ બજાવી રહેલા મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુની રાષ્ટ્રપતિના જોઇન્ટ સેક્રેટરી તરીકે [...]