
વડોદરામાં પાણી પાણી : ચાર કલાકમાં 12 ઈંચ વરસાદ, 50થી વધુ સોસાયટી પાણીમાં ગરકાવ અને જનજીવન ખોરવાયું
એમ.જી. રોડ, માંડવી-ગેંડીગેટ રોડ, પાણીગેટ રોડ, રાવપુરા સહિત વિવિધ માર્ગો ઉપર પાણી ભરાયા : બસ સેવા બંધ : શહેરના અનેક વિસ્તારોમાં શોર્ટ સર્કીટને કારણે
[...]