
વડોદરાના 28મા મેયર તરીકે કેયુર રોકડીયા, ડેપ્યુટી મેયર તરીકે નંદાબેન જોષીની નિયુક્તિ, મેયર બન્યા પછી કેયુર રોકડીયાએ શું કહ્યું ? જુઓ વિડીયો ?
ડેપ્યુટી મેયર નંદાબેન જોષી અને સ્થાયિ સમિતીના અધ્યક્ષ તરીકે ડો. હિતેન્દ્ર પટેલની વરણી રાજનીતિ-વડોદરા, મી.રિપોર્ટર, ૧૦મી માર્ચ વડોદરા મહાનગર સેવા સદનની ચૂંટણી બાદ
[...]