160

ભાજપે 160 ઉમેદોવારોની યાદી જાહેર કરી : મનીષા વકીલ, શૈલેષ સોટ્ટા, અક્ષય પટેલ રિપીટ, બાલુ શુક્લ અને ચૈતન્ય દેસાઈ ને લોટરી લાગી

રાજનીતિ-વડોદરા, ધીરજ ઠાકોર. 10મી નવેમ્બર . ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022ને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ગુજરાત ભાજપમાં ક્યાં ઉમેદવારો ને ટિકિટ અપાશે [...]