દરેક કપલ્સના લગ્ન જીવન ની સુવાસ ટકાવવા માટે તેમના જીવનમાં પ્રેમ અને સેકસ અગત્યનો રોલ ભજવે છે. એમાય સેકસ તો દરેક કપલ્સની જરૂઆત બની ગઈ છે. તેમના જીવનમાં સેકસ ના હોય તો જીવન તેમને નિર્જીવ લાગે છે. વિશ્વમાં થતા અનેક રિસર્ચમાં પણ સાબિત થઈ ચૂક્યું છે તે રોજિંદા સેકસ કરવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે. પરંતુ શું તમે જાણો છો કે માસ્ટરબેશન અને સેક્સ સ્કીન માટે પણ ખૂબ લાભદાયી હોય છે.
માસ્ટરબેશન અને સેક્સ સ્કીન માટે કઈ રીતે લાભદાયક છે ?
(૧) સેક્સ ઈન્ફ્લેમેશનની સમસ્યા સામે લડવામાં મદદ કરે છે, જે એક્ને અને પિંપલ્સ થવા માટેનું સૌથી મોટું કારણ છે.
(૩) સેક્સ વર્કઆઉટની જેમ છે જે શરીરમાં બ્લડ ફ્લોને પણ વધારે છે. આ બ્લડ સર્ક્યુલેશન પર પોઝિટિવ અસર નાખતા સ્કીનની ચમકને વધારે છે.
(૪) સેક્સ અને માસ્ટરબેશનથી થનારા ઓર્ગેઝમથી એસ્ટ્રોજનનું લેવલ વધે છે. તેનાથી કોલેજન ઓછું થાય છે, જે સ્કીનને યૂથફૂલ બનાવી રાખવામાં મદદ કરે છે.
(૫) ઊંઘ ન આવવાના કારણે ડાર્ક સર્કલ વધી જાય છે. સ્ટડીમાં સાબિત થઈ ચૂક્યું છે કે સેક્સ અને ઓર્ગેઝમ બાદ સારી ઊંઘ આવે છે. સારી ઊંઘ આવવાના કારણે અનિંદ્રાથી થનારા ડાર્ક સર્કલ્સની સમસ્યા દૂર થશે.
(નોંધઃ આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)