સોશિયલ મીડિયા ક્વિન અને હોટ મોડલ અગ્નિજીતા બેનર્જીના બિકિની ફોટોઝે સોશિયલ મીડિયા પર કેવી આગ લગાવી…જુઓ.?

Spread the love

બોલીવુડ-મિ.રિપોર્ટર, ૬ ઠ્ઠી  માર્ચ

સોશિયલ મીડિયા ક્વિન, બ્લોગર  અને  હોટ મોડલ જાણીતી બનેલી અગ્નિજીતા બેનર્જીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર બિકિની ફોટોઝ અપલોડ કર્યા છે. તેના બિકિની ફોટોએ સોશિયલ મીડિયા પર  ભારે આગ લગાવી દીધી છે.  અગ્નિજીતા બેનર્જીનું એકાઉન્ટ  જોઈએ તો માત્ર  હોટ ફોટોઝથી ભરેલું છે. મોડલ તરીકે કામ કરતી અગ્નિજીતા ફિટનેસ કોન્શિયસ છે. પોતાની હોટ બોડી ને ફીટ રાખવા માટે તે  રેગ્યુલર એક્સરસાઈઝ અને મેડિટેશન કરે છે….જુઓ…તેના હોટ ફોટોઝનો વિડીયો…..