ગુજરાત કામદાર મહા સંગઠન દ્વારા કોન્ટ્રાક્ટ પ્રથા સામે આંદોલનના શ્રી ગણેશ : માંગ પૂરી નહિ થાય ત્યાં સુધી અંદોલન ચાલશે

Spread the love

મિ.રિપોર્ટર, ૧૦મી, 

ગુજરાત કામદાર મહા સંગઠન દ્વારા કોન્ટ્રાક્ટ પ્રથા સામે આંદોલનના શ્રી ગણેશ કરાયા છે. કામદારો પોતાની માંગ પૂરી નહિ થાય ત્યાં સુધી આંદોલન ચાલવાનો નિર્ણય કર્યો છે. આમાં  કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, આઉટસોર્સ ના કર્મચારીઓ, નગરપાલિકા, મહાનગરપાલિકા, G. R. D.,  S. R. D, G.H.G, T. R. B., Forest Tracker, G.E.B અને અન્ય શોષણ વાળા કામદારોએ  ગુજરાતમાંથી કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવાની માંગ કરી છે. આ માંગના સંદર્ભમાં આણદ ખાતે  ગાંધીચિંધ્યા માર્ગે ધારણા કર્યા હતા. હવે તેઓ ગુજરાતનું મોટા આંદોલનની તૈયારીઓ હાથ ધરશે તેવી ચીમકી સરકારને આપી હતી. …જુઓ..વિડીયો….