વડોદરામાં દુલૅભ અને અનમોલ રૂદ્રાક્ષોમાંથી શિવ-પાવૅતી અને શિવલીંગ તૈયાર કરાયા, જુઓ…અદભૂત વિડીયો..

વડોદરામાં દુલૅભ અને અનમોલ રૂદ્રાક્ષોમાંથી શિવ-પાવૅતી અને શિવલીંગ તૈયાર કરાયા

શ્રી બગલામુખી બ્રહ્માસ્ત્ર સિદ્ધ પીઢ ખાતે દર્શકો ૫મી સપ્ટેમ્બર સુધી નિહાળી શકશે 

ધામિક- મી.રીપોર્ટર, ૧લી સપ્ટેમ્બર. 

વડોદરા શહેરના મદનઝાંપા રોડ-જયરત્ન બિલ્ડીંગ પાસે આવેલા માળી મહોલ્લા નજીકના શ્રાવણ મહિનાના મહા પવિત્ર પવૅ નિમિત્તે શ્રી બગલામુખી બ્રહ્માસ્ત્ર સિદ્ધ પીઢ ખાતે દુલૅભ તેમજ અનમોલ રૂદ્રાક્ષો માંથી શિવ-પાવૅતી અને શિવલીંગ બનાવવામાં આવ્યા છે.  વડોદરામાં  પ્રથમ વાર દુલૅભ તેમજ અનમોલ રૂદ્રાક્ષો માંથી શિવ-પાવૅતી અને શિવલીંગનું કલાકાર કિસન શાહે બનાવ્યા છે. 

શિવ અને પાવૅતી માં અતુટ શ્રધ્ધા વિશ્વાસ ધરાવતા કિસન શાહે લોક ઉપદેશ માટે તૈયાર કરેલ છે રૂદ્રાક્ષ ખુબજ પવિત્ર મનાય છે જે માનવ જીવનને પણ ખુબજ ઉપયોગી છે જેની લંબાઈ 8 ફુટ અને પહોળાઈ 4 ફુટ જેટલી છે અને અંદાજીત 3100 રૂદ્રાક્ષ માંથી આ સુંદર અને મન મોહક શિવ-પાવૅતી અને શિંવલીગ ની પ્રતિકૃતિ નિર્માણ કરેલ છે, જે મંદિર ના મહંત શ્રી પ્રદીપજી ની માગૅ દશૅન હેઠળ કરવામાં આવેલ છે. જેના દશૅન નો લાભ દર્શકો 5 સપ્ટેમ્બર સુધી રહેશે…..જુઓ…વિડીયો….

 

 

Leave a Reply