પોર્ન સાઈટ જોવામાં પુરૂષો કરતા પાછળ નથી ભારતીય સ્ત્રીઓ..વાંચો..

મી.રિપોર્ટર, ૧૮મી ડિસેમ્બર.

આધુનિક યુગમાં ઇન્ટરનેટના લીધે દરેક વસ્તુ હાથ વેગી બની ગઈ છે. એમાય સારી બાબતો કરતાં લોકો પોતાને વ્યક્તિગત મનોરંજન આપે તેવી વસ્તુઓ સર્ચ કરતી થઈ ગઈ છે. આમાં હવે પોર્ન સાઇટ સૌથી વધુ મનોરંજનના નામે સર્ચ કરાય છે.

ઈન્ટરનેટ પર સૌથી મોટી પોર્નોગ્રાફી સાઈટ પોર્નહબના મતે વર્ષ 2018માં તેમની સાઈટ પર કુલ 33.5 બિલિયન એટલે કે 3 હજાર 300 કરોડ લોકોએ વિઝિટ કરી. પોર્નહબના આંકડા મુજબ આ આંકડા વર્ષ 2017ની તુલનામાં 5 બિલિયન વધારે છે. દરરોજના આંકડાની વાત કરીએ તો આ વેબસાઈટ પર એક દિવસમાં અંદાજીત 92 મિલિયન એટલે કે 9 કરોડ 20 લાખ લોકો આવે છે. આ વેબસાઈટ પર પોર્ન કૉન્ટેંટ જોનારાઓની સંખ્યા એટલી છે કે જે પોલેન્ડ, કેનેડા અને ઓસ્ટ્રેલિયા આ ત્રણેય દેશોની જનસંખ્યા સાથે ગણવામાં આવે તો પણ વધારે છે.

પોર્નહબ સાઈટ પર યૂઝર્સની વાત કરીએ તો અમેરિકાના લોકો પહેલા નંબરે છે. ત્યાર બાદ બીજા નંબરે UK અને ત્રીજા નંબરે ભારત આવે છે. ચોથા નંબરે જાપાન, પાંચમાં નંબરે કેનેડા છે.

ફ્રી ઓનલાઈન પોર્ન કૉન્ટેંટ જોવા મામલે મહિલાઓ પણ પુરૂષોથી પાછળ નથી. અંદાજીત 70 ટકા ભારતીય પુરૂષે ઈન્ટરનેટ પર પોર્ન જુએ છે જ્યારે 30 ટકા ભારતીય મહિલાઓ ઈન્ટરનેટ પર પોર્ન કૉન્ટેંટ જુએ છે.

ભારતમાં હજુ પણ મોસ્ટ સર્ચર્ડ પોર્નસ્ટાર તરીકે લિયોની પહેલા નંબરે અને બીજા નંબરે મિયા ખલીફા છે.

પોર્નહબ પર દરેક વિઝિટ દરમિયાન એક યુઝર્સ એવરેજ 10 મિનિટ 13 સેકન્ડ પસાર કરે છે. આ મામલે ફિલિપીન્સના લોકો પહેલા નંબરે છે. અહીંના યુઝર્સ એવરેજ 13 મિનિટ 50 સેકન્ડ પસાર કરે છે. જ્યારે ભારતીયો એવરેજ 8 મિનિટ 23 સેકન્ડ પસાર કરે છે.

Leave a Reply