અમદાવાદના 7 જાણીતા આર્કિટેક્ટની ઓફિસ-રહેઠાણ પર GSTનું સર્ચ, કરચોરોને પકડવા ખાસ યુનિટ તૈયાર

www.mrreporter.in

અમદાવાદ-મી.રિપોર્ટર, 10મી ફેબ્રુઆરી.

અમદાવાદના 7 જાણીતા આર્કિટેક્ટની ઓફિસ-રહેઠાણ પર GSTનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.  રાજ્યના GST વિભાગ દ્વારા પ્રોફેશનલ કરચોરોને પકડવા ખાસ યુનિટ તૈયાર કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રોફેશનલ કરચોરો દ્વારા ખોટી કંપની બનાવી ને સરકાર પાસે થી ખોટા લાભો લેવામાં આવે છે.  ખોટી આવક અને વ્યવહાર બતાવવામાં આવે છે.  આ બાબત ધ્યાને આવ્યા બાદ પ્રોફેશનલ કરચોરોને પકડવામાં માટે GST  વિભાગ દ્વારા  સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે. 

 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply