સલમાન ખાનની ફિલ્મ રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ 13 મેના રોજ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે

www.mrreporter.in
Spread the love
બોલીવુડ-મી.રિપોર્ટર, 12મી મે.
કોરોના નો કહેર જારી છે. કોરોના ના લીધે સલમાન ખાન સહીત અનેક સ્ટાર ની ફિલ્મ થીયેટરમાં રીલીઝ થઇ નથી. જોકે કોરોના નો વિસ્ફોટ યથાવત રહેતા ઘરે પુરાઈ રહેતા લોકો માટે મનોરંજન જ એક માનસિક તનાવ ને દુર કરવાનું સાધન હોઈ હવે ડીજીટલ પ્લેટફોર્મ પર જ ફિલ્મો રીલીઝ કરવા આવી રહી છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

કોરોના કાળને લીધે લોકોના મનોરંજન માટે અત્યારે OTT મુખ્ય આધાર છે. જે ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, તે કોરોના કાળના કારણે OTT પર રિલીઝ થઈ રહી છે. જેનાથી OTT પ્લેટફોર્મ (OTT Platform) પર કન્ટેન્ટ વધ્યું છે.