બોલીવુડ- મિ.રિપોર્ટર, ૧૯મી જૂન.
સૈફ અલી ખાન અને અમૃતાસિંગની દીકરી તેમજ હાલમાં બોલીવુડમાં પર્દાપણ કરીને યુવા હૈયાની ધડકન બનેલી બોલિવુડ એક્ટ્રેસ સારા અલી ખાને હાલમાં જ એક મેગેઝીનના કવર પેજ પર જોવા મળી છે. આ મેગેઝીન માટે સારાએ ખુબજ બોલ્ડ અને સ્ટાઇલિશ ફોટોશૂટ કરાવ્યું છે. જેના લીધે તે સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની છે.
બોલિવુડ એક્ટ્રેસ સારાએ Harper’s Bazaar Indiaના જૂનના અંક પર જોવા મળી છે. સારાએ આ મેગેઝીન માટે ખૂબ જ સ્ટાઇલિશ ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તે કલરફૂલ આઉટફિટ્સમાં પોઝ આપ્યા છે. જુઓ….સારા અલીખાન ના બોલ્ડ અને સ્ટાઇલિશ ફોટોશૂટ……