ઋષિ કપૂરનો અંતિમ વિડીયો વાઈરલ, ડોક્ટરે ગીત સંભાળ્યું, અભિનેતાએ પછી શું કર્યું ? …જુઓ…વિડીયો…

www.mrreporter.in
 
બોલીવુડ- મિ.રિપોર્ટર, ૩૦મી એપ્રિલ. 
 
બોલીવુડના રોમેન્ટિક હીરો તરીકે જાણીતા ઋષિ કપૂર છેલ્લા બે વર્ષ થી લ્યૂકેમિયા નામની કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા હતા. ગઈકાલે તેમની તબિયત બગડતા તેમને રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આજે સવારે તેમનું નિધન થયું હતું. તેમના નિધન બાદ હાલમાં સોશિયલ મીડિયા પર તેમનો એક વિડીયો વાઈરલ થયો છે. આ વિડીયોમાં  એક ડોક્ટર તેમના માટે ગીત ગાઈ રહ્યા છે. આ સાંભળીને ઋષિ કપૂર ભાવુક થઈ જાય છે અને ડોક્ટરને આશિર્વાદ આપે છે. તમે પણ જુઓ આ વિડીયો….
 

 
 

Leave a Reply