ટેલીવુડ-વડોદરા, મિ.રિપોર્ટર, ૨૮મી નવેમ્બર.
દેશના ટેલિવિઝન એટલેકે ટેલિવુડ પર છેલ્લા ઘણા વર્ષોથી સાસુ-વહુની સીરિયલો રાજ કરી રહી છે. સાસુ-વહુના સંબંધો, તેમની વચ્ચેનો પ્રેમ, નાની-નાની બાબતોમાં થતો ઝઘડો દર્શકોને મનોરંજન પૂરું પાડે છે. આ સિવાય તેઓ ટીવી પર એકદમ સજી-ધજીને અને ભારે ઘરેણા પહેરેલી જોવા મળે છો. જો કે રિયલ લાઈફમાં તેઓ એકદમ અલગ હોય છે. કેટલીક એક્ટ્રેસ તો એવી છે જે રિલ લાઈફમાં ભલે સાડી પહેરે પરંતુ રિયલ લાઈફમાં બિકીની બેબ બનીને ફરે છે. આવી જ એક એક્ટ્રેસ છે નિયતિ જોશી.

નિયતિ જોશી ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં નાયરાની સાસુનો રોલ પ્લે કરી રહી છે. હવે તેનો બોલ્ડ અંદાજ સામે આવ્યો છે. એક્ટ્રેસ હાલ વેકેશન પર છે અને ત્યાંથી બિકીનીમાં તસવીરો પોતાના INSTAGRAM એકાઉન્ટ પર શેર કરી છે. જે હાલમાં તેના ચાહકોમાં વાઈરલ થઇ રહી છે.

- આપ જો કોઈ કોમેન્ટ કરવા માંગતા હોય તો Leave a Reply માં જઈને કોમેન્ટ કરી શકશો. આ ઉપરાંત તમે અમારા whatsup no 7016252600 અને 7016252899 પર કોમેન્ટ કરીને જણાવી શકો છો.
- જો તમને અમારી પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો. આ ઉપરાંત તમે અમારી Youtube ચેનલ પર જઈને સમાચાર પણ જોઈ શકો છો. ઝડપથી સમાચાર મેળવા માટે આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mr.Reporter ની એપ ડાઉનલોડ કરો.