મિ.રિપોર્ટર, ૨જી ડીસેમ્બર.
બોલીવુડની કોન્ટ્રાવર્સી કિવન રાખી સાવંત દીપક કલાલ સાથે ૩૧મી ડિસેમ્બરના રોજ લોસ એન્જલસમાં લગ્ન કરશે. બંને જણાએ સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે. આ જાહેરાત વચ્ચે જ રાખીના થનારા પતિ દિપક કલાલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વિડીયો પોસ્ટ મૂકી છે, જેમાં તેણે જલંધર ખાતે તેના પર ત્રણ યુવકો દ્વારા ગેંગરેપની કોશિશ કરાઈ હોવાની વાત કહી રહ્યો છે, તે CBI સમક્ષ સમગ્ર પ્રકરણની તપાસની માંગણી કરી છે. જુઓ…વિડીયો…તે શું કહે છે..