સુબ્રમણ્યમ સ્વામીનું
ખળભળાટ મચાવે છે : કેમ્બ્રીજ યુનિ.નું સર્ટીફીકેટ રજુ કર્યુ, જેમાં રાહુલ નાપાસ હોવાનું જણાવાયુ છેનવી દિલ્હી-મિ.રિપોર્ટર, ૧૬મી એપ્રિલ
દેશમાં એકબાજુ લોકસભાની ચુંટણીનો માહોલ છવાયેલો છે, તેવા સમયમાં જ ભારતના રાજકારણમાં એક સનસનીખેજ ખુલાસો થયો છે. રાજ્યસભાના મેમ્બર અને ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ જોરદાર કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની ડીગ્રીને લઈને જોરદાર ખુલાસો કર્યો છે. સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના Twitter એકાઉન્ટ પર રાહુલ ગાંધીની ડીગ્રીમાં તેમનુ નામ RAUL VINCI લખેલું છે, તેવુ એક ડીગ્રીનું સર્ટિફિકેટ મુક્યું છે. આ સર્ટીફીકેટ પર
સુબ્રમણ્યમ સ્વામી આ Twitte એ સોશિયલ મીડિયા પર ભારે ખળભળાટ મચાવ્યો છે. તો શું કોંગ્રેસના વડાપ્રધાન પદના ઉમેદવાર રાહુલ ગાંધીનું નામ રાઉલ વિન્ચી છે ? શું દેશની જનતાને રાહુલ ગાંધીએ ગુમરાહ કરી છે ? રાહુલ ગાંધીએ પોતાના ખોટા સર્ટિફિકેટ બતાવ્યા છે ? શું રાહુલ ગાંધીનો જનોધારી હિન્દુ નહિ કેથોલિક ખ્રિસ્તી છે? હાલ આ પ્રશ્નો સોશ્યલ મીડીયામાં પૂછવામાં આવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીની આ ડિગ્રી 2004-2005 બેચની છે. આ માર્કશીટનું માનીએ તો તે કેમ્બ્રીજ યુનિ.નું સર્ટીફીકેટ છે. જેમાં રાઉલ વિન્ચી એમફીલનો અભ્યાસ કર્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. એક વિષય નેશનલ ઈકોનોમિક પ્લાનીંગ એન્ડ પોલીસીમાં ફેઈલ પણ બતાડાયો છે, ત્યાં 60 માં ક્રમે પાસ થનારા પેપરમાં રાઉલ વિન્ચીને 58 નંબર મળ્યા છે એટલે કે એ વિદ્યાર્થી નાપાસ થયો છે. નોધ : અમે આ માહિતીને નક્કર કે સાચી હોવાનો દાવો કરતા નથી. માત્ર સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ઘમાસાન અંગે અહેવાલ રજુ કર્યો છે.