મૉલમાં મસાલાના ડબ્બાઓમાં છુપાયો અજગર, પછી શું થયું ? વાંચો

www.mrreporter.in
Spread the love

દેશ-વિદેશ, મી.રિપોર્ટર, ૧૭મી ઓગસ્ટ.

દેશ-વિદેશમાં અવનવી ઘટના બનતી રહે છે. ક્યારે ફની હોય છે તો ક્યારે તે ઘણી જ ડરાવની હોય છે. આવી જ એજ ઘટના ઓસ્ટ્રેલીયાના સિડનીમાં સામે આવી છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

ઓસ્ટ્રેલિયાના સિડનીના એક સુપરમાર્કેટમાં 10 ફૂટ લાંબો અજગર નીકળતાં ફફડાટ મચી ગયો હતો. ગ્લેનોરી સુપરમાર્કેટમાં એક મહિલા ફૂડ ડિપાર્ટમેન્ટમાં મસાલાની ખરીદી કરી રહી હતી ત્યારે અચાનક રૅકમાંથી એક અજગર બહાર નીકળ્યો હતો. 4 ફૂટ બહાર નીકળેલો અજગર મહિલાના મો પાસે આવી જતાં મોટી બુમ પાડી હતી. ત્યાર બાદ સુપરમાર્કેટનો સ્ટાફ દોડી આવ્યો અને અજગરના રેસ્ક્યૂ માટે સ્નેચરને બોલાવ્યો હતો. સ્નેચરે અજગરને પકડીને જંગલમાં છોડી દીધો હતો.  અત્રે ઉલ્લેખનીય છે કે,  ડાયમંડ પ્રજાતિનો આ અજગર બિનઝેરી છે, પણ તેનો ડંખ ખૂબ જ ખતરનાક  હોય છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.