બોલીવુડ- મિ.રિપોર્ટર, ૨૨મી જુલાઈ.
બોલીવુડની દેશી ગર્લ અને હોટેસ્ટ અભિનેત્રી પ્રિયંકાએ હાલમાં જ પોતાનો બર્થ ડે પતિ નિક, પરિવાર અને ફ્રેન્ડ્રસ સાથે ધૂમધામથી ઉજવ્યો હતો. જેમાં પ્રિયંકા ચોપરા પોતાની માતા અને પતિ સાથે બેસીને જન્મદિવસ ઉજવણીમાં સિગારેટ પી રહી છે તેવો ફોટો વાઈરલ થયો છે. પ્રિયંકાના જન્મદિવસ ની પાર્ટી માટે મિયામીમાં શરુ થયેલા મીની વેકેશનમાં પ્રિયંકાની સાથે પતિ નીક ના ફેમિલી મેમ્બરની સાથે પ્રિયંકાની કઝિન પરિણિતી ચોપરા અને માતા મધુ ચોપરા સાથે ખુબ ધમાલ મસ્તી કરીને ક્વોલિટી સમય વિતાવ્યો હતો. મીની વેકેશનની ઉજવણીમાં દેશી ગર્લ વોટર સ્કૂટર રાઈડનો સ્ટન્ટ કરતી પણ જોવા મળી હતી….જુઓ…પ્રિયંકાના પરિવારજનો સાથેના હોટ પિક્સ…….