કોરોના વાઈરસની સ્થિતિમાં ઘરે નહિ બેસનારા લોકો માટે એમ.એસ.યુનિવર્સીટીની પૂર્વ લેકચર ડો. શ્રુતિ ત્રિવેદી શું કહે છે ?

Spread the love

હેલ્થ- મિ.રિપોર્ટર, 28મી માર્ચ. 

દેશમાં  કોરોના વાઈરસ નો કહેર જારી છે.  કોરોના વાઈરસ નો ત્રીજો તબક્કો શરૂ થવાનો છે. ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સામે આવીને પુન : દેશવાસીઓને અપીલ કરીને કોરોના નો ખતરો ટળ્યો નથી. પણ હવે જ વધુ સાવધાની રાખવાની જરૂર છે. તેમણે  21 દિવસ માટે સમગ્ર દેશમાં લોક ડાઉન જાહેર કરી દીધું છે.

તેમણે લોક ડાઉન જાહેર કરીને દેશવાસીઓને ઘરમાં રહેવાની અપીલ કરી છે. લોક ડાઉન જાહેર કરવાની સાથે દેશવાસીઓને અનાજ, દૂધ, શાકભાજી સહિતની વસ્તુઓ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે. આમ છતાય ઘણા લોકો ઘરની બહાર લટાર મારવા નીકળી પડે છે. આવા લોકોના લીધે કોરોના વાઈરસ ફેલાઈ રહ્યો છે. તે લોકો તો ભોગ બને છે, સાથે સાથે પોતાના પરિવારજનો અને પોતાની આસપાસના લોકોને પણ સંક્રમણનો ભોગ બનાવી રહ્યા છે. કોરોના વાઈરસની સ્થિતિમાં ઘરે નહિ બેસનારા લોકો માટે એમ.એસ.યુનિવર્સીટીની પૂર્વ લેકચર અને સંસ્કૃત ભાષાના પ્રચારક  ડો. શ્રુતિ ત્રિવેદી શું કહે છે ?

 

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)