અંગ પ્રદર્શન માટે જાણીતી બોલીવુડની વિવાદિત પૂનમ પાંડેએ સોશિયલ મીડિયા પર શેર કર્યા હૉટ ફોટોગ્રાફ, જુઓ….

બોલીવુડ – મિ.રિપોર્ટર, ૩જી માર્ચ. 

દેશની જાણીતી મૉડેલ અને એક્ટ્રેસ પૂનમ પાંડે તેના બૉલ્ડ ફોટોગ્રાફ્સ માટે સોશિયલ મીડિયા પર હંમેશાં ચર્ચામાં રહે છે. તે પોતાના સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બૉલ્ડ ફોટોગ્રાફ્સ અને વિડીયો શેર કરતી રહે છે. હાલમાં જ પૂનમ પાંડેએ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક ફોટોગ્રાફ શેર કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પૂનમ પાંડે અગાઉ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ બૉલ્ડ ફોટોગ્રાફ્સ શેર કરી ચુકી છે. મૉડેલ તરીકે કરિયરની શરૂઆત કરનાર પૂનમ પાંડે બોલિવૂડ અને તેલુગુ ફિલ્મોમાં એક્ટિંગ પણ કરી ચૂકી છે. પૂનમ પાંડેની ઉંમર 28 વર્ષ છે અને સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર તે ખૂબ જ પોપ્યુલર છે.  પૂનમ પાંડે બોલિવૂડમાં ‘નશા’, ‘આ ગયા હીરો’ અને ‘ધ જર્ની ઓફ કર્મા’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. જુઓ…તેના હોટ ફોટાઓ….

This slideshow requires JavaScript.

One thought on “અંગ પ્રદર્શન માટે જાણીતી બોલીવુડની વિવાદિત પૂનમ પાંડેએ સોશિયલ મીડિયા પર શેર કર્યા હૉટ ફોટોગ્રાફ, જુઓ….

Leave a Reply