UPI ટ્રાન્ઝેક્શનમાં Phone pe પ્રથમ નંબરે, TOP 20માંથી Whatsapp બહાર થયું

www.mrreporter.in
Spread the love

ટેક્નોલોજી- મી.રિપોર્ટર, 

દેશના NPCI (નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા)એ જાન્યુઆરી 2021ના UPI ટ્રાન્જેક્શનના આંકડા જાહેર કર્યા છે. આ આંકડા મુજબ,  phonepe ( ફોન પે) 968.72 મિલિયન (આશરે 96 કરોડ) UPI ટ્રાન્જેક્શન સાથે ફરી એક વાર પ્રથમ ક્રમાંકે રહી છે. જ્યારે Gpay  (ગૂગલ પે)  બીજા અને  PAYTM (પેટીએમ) ત્રીજા સ્થાને છે. પોતાની પોલિસીના વિવાદોના લીધે Whatsapp ને UPI ટ્રાન્જેક્શશનમાં નુક્સાન થયું છે. તે બીજા નંબર થી ફેંકાઈને સીધા જ 21 માં નંબરે આવ્યું છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

અત્રે ઉલ્લેખનીય  છે કે, ફોન પેનો UPI માર્કેટ શેર 40.4% છે. 38.2% માર્કેટ શેર સાથે ગૂગલ પે બીજા નંબરે છે. જ્યારે 11.7% માર્કેટ શેર સાથે પેટીએમ ત્રીજા સ્થાને છે. 2

ટોપ-10 UPI પેમેન્ટ એપ્સ

www.mrreporter.in
લેણ દેણના આંકડા મિલિયન (10 લાખ) અને કેટલાના લેણ દેણના આંકડા કરોડ રૂપિયામાં છે.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.