મોદી સરકારનાં એક નિર્ણયથી બાંગ્લાદેશમાં ડુંગળીની સર્જાઈ મોટી તંગી? જાણો કેમ

દિલ્હી, મિ.રિપોર્ટર, ૨૧મી ફેબ્રુઆરી. 

ભારતના વધુ એક પાડોશી દેશમાં ડુંગળીની કિંમતે લોકોને રોવડાવ્યા છે. બાંગ્લાદેશમાં ડુંગળીની કિંમતો સાતમા આસમાને છે અને બાંગ્લાદેશનાં પીએમ શેખ હસીનાએ પોતે પોતાના ભોજનમાં ડુંગળી ખાવાનું બંધ કરી દીધું છે. બાંગ્લાદેશમાં ડુંગળીની કિંમતો પર લગામ લગાવવા માટે હવાઈ રસ્તાઓથી ડુંગળીની આયાત કરવી પડી રહી છે.

ભારતમાં ભારે વરસાદને કારણે ડુંગળીની તંગી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને ડુંગળીના ભાવ પણ ખુબ વધી ગયા છે. જેના કારણે કેન્દ્રની મોદી સરકારે તાત્કાલિક તેનાં પર એક્શન લેતાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને આ પ્રતિબંધને કારણે બાંગ્લાદેશમાં ડુંગળીની તંગી ઉભી થઈ હતી અને ડુંગળીના ભાવ રોકેટની ગતિએ વધી રહ્યાં હતાં.

(નોંધઃ આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)

Leave a Reply