યુવાનોમાં વન નાઈટ સ્ટેન્ડ જૂનું થયું, હવે હાફ-નાઈટ સ્ટેન્ડનો ક્રેઝ વધ્યો…વાંચો કેવી રીતે ?

Spread the love

મિ.રિપોર્ટર, ૮મી ડીસેમ્બર. 

વન નાઈટ સ્ટેન્ડ કોઈ નવો શબ્દ નથી. વન નાઈટ સ્ટેન્ડ શબ્દ આપણે બોલીવુડ અને હોલીવુડની ફિલ્મમાં ઘણો સાંભળ્યો છે. વાસ્તવિક જીવનમાં પણ આ વન નાઈટ સ્ટેન્ડનો અમલ ઘણા યુવાનો કરે છે. જેઓ ફન માટે સેક્સનો આનંદ માણે છે. વન નાઈટ સ્ટેન્ડમાં અત્યાર સુધી કપલે સવાર પડવાની રાહ જોવી પડતી હોય છે અને તેના કારણે ક્યારેક ઓકવર્ડ અનુભવ થતો હોય છે, આ સાથે ફટાફટ સવારે ફ્રેશ થઈને બ્રેકફાસ્ટ કરીને ભાગવું પડતું હોય છે. ઘણી વખત સવારે શરમમાં પણ મૂકાવું પડે તેવી સ્થિતિ ઉભી થતી હોય છે. 

જોકે હવે વન નાઈટ સ્ટેન્ડની જગ્યા હાફ-નાઈટ સ્ટેન્ડ શબ્દ પ્રચલિત બન્યો છે. ખાસ કરીને યુવાનોમાં તેનો ક્રેઝ વધ્યો છે. હાફ-નાઈટ શબ્દ જ એ સુચવે છે કે રાતના અંધારામાં જ બધું પૂરું થઈ જાય અને પછી સવાર પડવાની રાહ જોવામાં નથી આવતી. કામ પૂર્ણ થયા બાદ પોતાના મુકામે પરત ફરી શકાય છે તેવું યુવાનોનું માનવું છે.