વડોદરા – મી.રિપોર્ટર, 2જી ઓગસ્ટ.
વડોદરા શહેરમાં એક દિવસમાં ખાબકેલા 18 ઇંચ વરસાદ ના પગલે ભારે પૂર આવ્યું હતું. હજુ પણ શહેરની ઘણી સોસાયટીમાં પૂર ના પાણી ઓસર્યા નથી. જોકે પૂરના પાણીની સાથે શહેર ની ઘણી નીચાણવાળા સોસાયટીમાં મગરો પણ તણાઈ ને આવી ગયા છે. જેને પગલે લોકોમાં ભારે ભય પેસી ગયો છે. તો બીજીબાજુ મગર ને પકડવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓ ના કાર્યકર્તાઓ પણ કમર સુધી ના પાણીમાં ઉતરીને મગરોને પકડવા માટે ભારે જેહમત ઉઠાવી રહ્યાં છે…..
જુઓ મગર ને પકડવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓ ના કાર્યકર્તાઓ શું શું કરે છે ????