હવે કોરોના ની દહેશત વચ્ચે એક ગાયકે “કોરોના” નું ગીત બનાવ્યું, તમે જોયું ? જુઓ…વિડીયો…

Spread the love

બોલીવુડ – મી.રિપોર્ટર, 18 મી માર્ચ.

સમગ્ર વિશ્વમાં એકબાજુ કોરોના વાઈરસ નો કહેર અને દહેશત છવાઈ છે. વિશ્વમાં રોજ હજારો લોકો કોરોના વાઈરસ થી મૃત્યુ પામી રહ્યા છે, તેવા સંજોગોમાં કેટલાક તક સાધુઓ એ પોતાનો આર્થિક ફાયદો શોધી કાઢ્યો છે. મહામારી વચ્ચે પણ પોતાનો આર્થિક ફાયદો અને પબ્લિસિટી મેળવનારા આજકાલ કોરોના વાઈરસ પણ ગીતો અને તેનો વીડિયો બનાવી ને સોશીયલ મિડીયા પર વાઈરલ કરી રહ્યાં છે.

આવો જ કે વિડિયો મી.રિપોર્ટર ન્યુઝ ની ટીમ ને મળ્યો છે. જેમાં ગાયક સંજય દાણોદરડા એ ગયેલું ” દિલ મારું ચોરોના નઈતર થાશે તમને કોરોના ” હાલ સોશિયલ મિડીયા પર વાઈરલ થઈ રહ્યું છે. તમે પણ સાંભળો…..જુઓ આ વીડિયો…..

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)