પુત્રી ઈશા અંબાણીના લગ્નમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણી એકદમ  શાહી લુકમાં દેખાય છે. જુઓ..ફોટા….

Spread the love

મિ.રિપોર્ટર, ૧૯મી ડિસમ્બર.

દેશના જ નહિ પણ વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિ  મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા ના લગ્ન બિઝનેસમેન આનંદ પિરામલ સાથે  12 મી ડિસેમ્બરે યોજાયા હતા. મુંબઈમાં અંબાણીના ઘર ‘એન્ટિલિયા’ માં થયેલા લગ્ન પૂર્વે  નીતા અને મુકેશ અંબાણીએ પુત્રી સાથે પડેલા ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા છે. વાયરલ ફોટામાં ઇશાની જ નહિ પણ મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ ખૂબ જ સુંદર દેખાય છે. આ ફોટામાં તેઓ એકદમ  શાહી લુકમાં દેખાય છે. જુઓ..ફોટા….