નિક પત્ની પ્રિયંકા માટે ફોટોગ્રાફર બન્યો, ક્લિક કરી પત્નીની Hot તસવીરો….. 😍

Spread the love

બોલીવુડ-મિ.રિપોર્ટર, ૧૦મી જુલાઈ

બોલીવુડ જ નહિ પણ હોલીવુડમાં હોટ કપલ તરીકે જાણીતું પ્રિયંકા ચોપરા અને નિક જોનસ પોતાના સ્ટાઈલ અને કપડાને લીધે ઘણું જ ચર્ચામાં રહે છે. નિક જોનસ ના ભાઈ જો જોનસ નું સોફી ટર્નર સાથે તાજેતરમાં લગ્ન થયા છે. આ લગ્ન માટે નિક જોનસ પોતાની ફેમીલી સાથે  ઈટાલીના ટસ્કનીમાં ગયો હતો. જ્યાં જો જોનસ અને સોફી ટર્નરના લગ્ન પછી બધા મહેમાનો પાછા આવી ગયા હતા.

જોકે નિક જોનસ અને પ્રિયંકા ચોપરા હજુ પણ  વેકેશન મુડમાં જ છે. બંને એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે. ક્યારેક પાસ્તા બનાવતી તો ક્યારેક ડાન્સ કરતી તસવીરો અને વીડિયો તેઓ શેર કરતાં રહે છે. હાલમાં જ નિકે પ્રિયંકાની તસવીરો ક્લિક કરી છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે…તમે પણ જુઓ……

This slideshow requires JavaScript.