નવું મંત્રીમંડળ : વડોદરામાં થી કેબિનેટ મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદી અને રાજ્યકક્ષાના મંત્રી તરીકે મનીષા વકીલે શપથ લીધા

www.mrreporter.in

અમદાવાદ- રાજનીતિ, મી.રિપોર્ટર, 16મી સપ્ટેમ્બર.

ગુજરાતના નવા મંત્રીમંડળનું આજે શપથગ્રહણ યોજાયો છે. જેમાં જરાતની નવી સરકારમાં 25 મંત્રી શપથ લીધા છે. આ નવા મંત્રીમંડળમાં નવા ચહેરા તરીકે સૌપ્રથમ કેબિનેટ મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, રાઘવજી પટેલે એકસાથે શપથ લીધા હતા. એજ રીતે કનુ દેસાઈ, કિરીટ રાણા, નરેશ પટેલ, પ્રદીપ પરમાર, અર્જુન સિંહ ચૌહાણે પણ કેબિનેટ મંત્રી તરીકે એકસાથે શપથ લીધા હતા.

www.mrreporter.in

 

 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

www.mrreporter.in

જયારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, ભ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, મનીષા વકીલે એકસાથે શપથ લીધા છે. હવે સાંજે સાંજે 4:30 વાગે કેબિનેટ બેઠકમાં ખાતાંની ફાળવણી થશે અને 5 વાગે પ્રથમ કેબિનેટ ની બેઠક મળશે. 

This slideshow requires JavaScript.

 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

Leave a Reply