રાજનીતિ- મિ.રિપોર્ટર, ૧૫મી એપ્રિલ

વડોદરામાં કોંગ્રેસ ના ઉમેદવારના પ્રચાર માટે આવેલા UPA ચેરપર્સન સોનિયા ગાંધી ના સલાહકાર અહેમદ પટેલે દાવો કર્યો હતો કે, લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ૨૬ માંથી ૧૨-૧૩ બેઠકો મળશે. ૨૩મી મે ના પરિણામ બાદ નરેન્દ્ર મોદી ભૂતપૂર્વ  વડાપ્રધાન બની જશે. તેમના નામની આગળ પૂર્વ વડાપ્રધાન શબ્દ લખવામાં આવશે…જુઓ વિડિયો..

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: