MSU 2019 Election : MSU માં VP અને UGS પદે કોણ જીતશે ?

એજ્યુકેશન- વડોદરા, મી.રીપોર્ટર, ૧૩મી ઓગસ્ટ.

એમ.એસ.યુનિવર્સીટીમાં ૧૪મી ઓગસ્ટના રોજ VP અને UGS સહીત ફેકલ્ટી GS તેમજ FR ની ચુંટણી યોજાશે.  ચુંટણીના સંદર્ભે યુનિવર્સીટીના સત્તાધીશોએ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જેમાં કેમ્પસમાં મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તથા શાંતિપૂર્ણ રીતે મતદાન, ગણતરી અને પરિણામ જાહેર થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 

તો બીજીબાજુ NSUI-JAY HO, ABVP-AGSG, VVS-AGSG સહિતના વિદ્યાર્થી સંગઠન વચ્ચે VP અને UGS ના પદ માટે સીધો જંગ ખેલાશે. આ વિદ્યાર્થી સંગઠને મતદાન પૂર્વે પોતાના મતદાર વિદ્યાર્થીઓને રીજવવા માટે ONLINE campaign તથા સોશિયલ મીડિયાના સહારે પોતાનો પ્રચાર સતત ચાલુ રાખ્યો છે. 

Coming Soon
MSU 2019 Election : MSU માં VP અને UGS પદે કોણ જીતશે ?
Total Votes : 41

વિદ્યાર્થી સંગઠનો અને તેમના નેતાઓના પ્રચાર વચ્ચે જ મિ. રીપોર્ટર ન્યુઝ પોર્ટલ દ્વારા MSU માં VP અને UGS પદે કોણ જીતશે ? નામથી online વોટીંગ શરુ કર્યું છે. તમે પણ આ online વોટિંગમાં જોડાઈ શકો છો. 

NSUI/JAI HO:-
Saloni Mishra as UGS no:-4
Heena Patidar as VP no:-4

ABVP/AGSG:-
Harshil Parekh as UGS no:-6
Binal Thakor as VP no:-5

AGSG/VVS:-
Rakesh Panjabi as UGS no:-5
Kaksha Patel as VP no:-2

આ છ નેતા માંથી આપ કોને VP અને UGS તરીકે જોવા ઈચ્છો છો..

આપની પસંદગીના નેતાનું નામ કૉમેન્ટ્સમાં લખો….તમે અમને WhatsApp : ૭૦૧૬૨૫૨૮૦૦ આપના VP અને UGS ના નામ જણાવી શકો છો, અમે આપનો પ્રતિભાવ ન્યુઝ માં પ્રકાશિત કરીશું.