વડોદરાના અકોટા વિધાનસભાના MLA શ્રીમતી સીમાબેન મોહિલે મિ. રિપોર્ટર ન્યુઝ પોર્ટલ અને વાચકો માટે શું સંદેશો પાઠવ્યો ?

www.mrreporter.in

રાજનીતિ – મી.રિપોર્ટર, 7મી સપ્ટેમ્બર. 

મી.રિપોર્ટર ન્યુઝ પોર્ટલ શરુ થયા ને તાજેતરમાં જ બે વર્ષ પૂર્ણ થયા. આ પ્રસંગે વડોદરાના અકોટા વિધાનસભાના MLA શ્રીમતી સીમાબેન મોહિલે મિ. રિપોર્ટર ન્યુઝ પોર્ટલ અને વાચકો માટે એક  સંદેશો પાઠવ્યો હતો.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

આ વિડીયો સંદેશમાં MLA શ્રીમતી સીમાબેન મોહિલે ડિજિટલ યુગમાં ઓનલાઇન  પોર્ટલ અને સોશિયલ  મીડિયામાં મી.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના કાર્યો ની સરહાના  કરી હતી. તેમની  વધુમાં શું કહ્યું તે સાંભળવા માટે આ આખો વિડીયો જોવો પડશે….જુઓ વિડીયો….

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

Leave a Reply