મિ.રિપોર્ટર, ૮મી ડિસેમ્બર.
ડીજીટલ યુગમાં માહિતી સૌ પ્રથમ મેળવવા માટે વાંચકો હંમેશા તત્પર હોય છે. વાંચકોની લાગણી અને માંગણીને ધ્યાનમાંમાં રાખીને ગુજરાતની ઝડપથી વિકસતી ન્યૂઝ વેબસાઈટ Mr.Reporter News હવે આપના સુધી Whatsapp દ્વારા પણ લેટેસ્ટ સમાચાર પહોંચાડશે. અમારા સમાચારને Whatsapp પર મેળવવા માટે આપને નીચે આપેલી લિંક પર ક્લિક કરવાનું છે, અને તેમાં Whatsapp પર જે નંબર ખૂલે તેને સેવ કરી તેના પર NEWS લખીને મોકલવાનું છે. આટલું કરતાની સાથે જ અમારા ન્યૂઝ આપને Whatsapp પર મળવાના શરુ થઈ જશે.