પોતાનું નામ ખોટી રીતે વટાવનાર લોકો ને MLA શૈલેશ સોટ્ટાએ ચેતવ્યા, જાણો કેમ ? જુઓ વિડીયો…

www.mrreporter.in
Spread the love

રાજનીતિ,  વડોદરા, મી.રિપોર્ટર, ૧૬મી જુન.

વડોદરાના કોર્પોરેટર અને ડભોઇ (દર્ભાવતી)ના ધારાસભ્ય શૈલેશ મહેતા (સોટ્ટા) પોતાના મતવિસ્તાર ડભોઇ- ચાણોદ સહીતના ધાર્મિક સ્થળ તરફ જવાના માર્ગો, મંદિર ની આસપાસના વિસ્તાર તેમજ સ્થાનિક લોકોને રોજગારી મળી શકે તે માટે કરોડો રૂપિયાની સ્કીમ રાજ્ય સરકાર સમક્ષ મૂકી છે. જેમાં ઘણા કામો શરુ પણ કરવામાં આવ્યા છે. આ કામો ક્યાં સુધીમાં પૂર્ણ થશે, પોતાના વડોદરા શહેરના વાઘોડિયા વિસ્તારના પડતર કામો, પોતાના વડોદરા શહેરના વાઘોડિયા વિસ્તારના પડતર કામો, પોતાનું નામ ખોટી રીતે વટાવનાર લોકો ને MLA શૈલેશ સોટ્ટાએ Mr.Reporter Fb live show માં મી.રિપોર્ટરના એડિટર ધીરજ ઠાકોર સાથેના એક સંવાદમાં સખત શબ્દોમાં ચેતવણી આપી હતી.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/KpMumL04Vcb2n9GiOZhgDR

આ ઉપરાંત તેમણે રાજકીય, ભારતીય જનતા પાર્ટીના કાર્યકતા, વડોદરામાં આરોગ્યની સ્થિતિ સહિતના અનેક પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેમની સાથેનો આખો ઈન્ટરવ્યું તમે અહી જોઈ શકો છો.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા માટે અહીં ક્લિક કરો   https://chat.whatsapp.com/KpMumL04Vcb2n9GiOZhgDR