વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં આજે 21 પ્રજ્ઞાચક્ષુ યુવક-યુવતી નો લગ્ન મેળો યોજાશે : દેશના જવાનો માટે મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ યોજાશે

Spread the love

 વડોદરા-મિ.રિપોર્ટર, ૧૬મી માર્ચ

શહેરના માંજલપુરમાં આવેલા વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં  17 માર્ચના રોજ પ્રથમ જ વાર 21 પ્રજ્ઞાચક્ષુ યુવક-યુવતી નો લગ્ન મેળો યોજાશે. જેમનું કન્યાદાન ૧૦ અપંગ યુગલો કરશે. આ ઉપરાંત  દેશની સરહદ ઉપર ફરજ બજાવતા જવાનો માટે મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ યોજાશે.  જેમાં દેશના જવાનો માટે  1000થી વધુ બ્લડ યુનિટ મોકલવાનું  અભિયાન હાથ ધરાશે.  આ બંને કાર્યક્રમ અંગે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીએ વધુમાં શું કહ્યું ? જે જાણવા માટે પૂરો વિડીયો જુઓ..