Spread the love
મિ.રિપોર્ટર, ૩જી ડીસેમ્બર, ધીરજ ઠાકોર
કોમેડી કિંગ અને ગુજરાતી સુપરસ્ટાર મલહાર ઠાકર અભિનીત કોમેડી ફિલ્મ ‘મિડનાઇટ વીથ મેનકા’ એકદમ તાજા અને નવી વાર્તા છે. આ ફિલ્મ ‘વાસ્તવિક સ્ટારની નકલી બાયોપિક’ છે. આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, એશા કંસારા , હાર્દિક સંઘાની અને વિનીતા જોશી સાથે અભિનય કરતા જોવા મળશે. આ સંપૂર્ણપણે ફેમિલિ અને મનોરંજક ફિલ્મ છે. ૭મી ડીસેમ્બરના રોજ સમગ્ર ગુજરાત અને મુંબઇમાં રિલિઝ થઇ રહી છે. આ ફિલ્મ અંગે મલ્હાર ઠાકર, એશા કંસારા , હાર્દિક સંઘાની અને વિનીતા જોશીએ પત્રકારો સાથે વાતચીત કરી હતી. જુઓ વિડીયો…તેમણે શું કહ્યું પોતાની ફિલ્મ વિષે….