શિયાળા માં સેક્સને વધુ બનાવો ‘હોટ’, જુઓ.. ટિપ્સ..

Spread the love

મી. રિપોર્ટર, ૧૨મી ડિસેમ્બર.

મોટા ભાગના યુગલો  લાઈફમાં એડવેન્ચર અને રોમાંચ લાવવા માટે નવી વસ્તુઓ ટ્રાય કરે છે. શિયાળામાં આ રિલેશનશિપ વચ્ચે ઠંડી ઘણી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. આ ટિપ્સની મદદથી તમે શિયાળામાં પણ તમારા સેક્સ અનુભવને મજેદાર ને વધુ હોટ બનાવી શકો છો.

હૉટ શાવર
શાવરમાં ઈન્ટીમેટ થવું કપલ્સ વચ્ચે ખૂબ પોપ્યુલર છે. વિન્ટરમાં કપલ હોટ શાવરની મજા લઈ શકે છે. જો તમે ઠંડીના બહારથી ઘરે આવો અને શાવર બોડી ટેમ્પરેચરને નોર્મલ કરવામાં મદદ કરે છે.

હૉટ મસાજ
સેક્સ દરમિયાન ટેમ્પરેચર યોગ્ય હોવું જરૂરી છે નહીં તો બોડી કંફર્ટેબલ રહેતું નથી. પોતાના પાર્ટનરને હોટ ઓઈલ અથવા હોટ વોટર અને ક્રીમ લગાવીને મસાજ આપો. આ દરમિયાન તમારા પાર્ટનરને ફેવરિટ બોડી સ્પોર્ટ અંગે પૂછો અને તેના પર મસાજ કરી ગુડ ફીલ કરાવો.

બ્લેંકેટ સેક્સ
વોર્મ બ્લેંકેટમાં વોર્મ સેક્સ હોટ કોમ્બિનેશન છે. સેક્સ તમારા બોડી ટેમ્પરેચરને વધારે છે. બ્લેંકેટ શરીરને જલદી ગરમ કરે છે. જેનાથી તમારો સેક્સ એક્સપીરિયંસ વધારે હોટ બનશે.

વોર્મ કિસ
હાથ પર, નેક પર અથવા કાન પર કિસ કરો. આ સેક્સ અરાઉજલના વીક પોઈન્ટ હોય છે. વોર્મ કિસ આ સ્પોટ્સથી સમગ્ર બોડીમાં ટિંગલિંગ સેંસેશન થાય છે જે બોડીને સેક્સ રેડી કરે છે.

રોમાન્ટિંક મૂવી ડેટ
ઘર પર તમારી પસંદન રોમાંટિક મૂવીની સીડી લાવો અથવા ઓનલાઈન ફિલ્મ પસંદ કરો. પોપકોર્ન લઈને પોતાના પાર્ટનર સાથે એક બ્લેંકેટ શેર કરો.